અતિ પ્રાચીન અને અતિ પવિત્ર તીર્થ નારાયણ સરોવર

(11)
  • 4.1k
  • 3
  • 1.5k

#નારાયણ સરોવર***************. નારાયણ સરોવર એ ભરતદેશના ગુજરાત રાજ્યના હાલના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું છે.નારાયણ સરોવર પહોંચવા માટે પહેલા ભુજ રેલવે અથવા બસ કે પ્રાઇવેટ વાહનમાં જવું પડે.નારાયણ સરોવર,પાંચ મહત્વપૂર્ણ સરોવરમાંનું અતિ પવિત્ર અને ભગવાન વિષ્ણુથી સંબંધિત છે.અન્ય સરોવર જેમકે #માનસરોવર,બિંદુસરોવર,પમ્પાસરોવર અને પુષ્કર સરોવર છે.નારાયણ સરોવર પહોંચવા માટે પહેલા ભુજ જવું પડે.રેલ્વેથી દિલ્હી,મુંબઇ અને અમદાવાદથી ભુજ આવી શકાય છે.અથવા હવાઈ માર્ગે ભૂજ સુધી આવી શકાય છે.અને પછી લગભગ 190 કિલોમીટરનું રણ કાપીને સમુદ્ર કિનારે પહોંચી શકાય છે.આ પવિત્ર નારાયણ સરોવરના કાંઠે ભગવાન આદિનારાયણનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે.પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિ.મી.ના અંતરે છે.નારાયણ સરોવર’ એટલે ‘વિષ્ણુનું સરોવર’.અહીં સિંધુ