THE DEPLOMACY elemant gone enimy - 33

  • 2.4k
  • 1.1k

1947અને તેની સરાઉન્ડ ના દર્શકો રોલ મોડલ ડેકેટ્સ તરીકે સાબિત થયા હતા.અર્થાત 1937 થી લઈને 1957 સુધી નો કાળ.જેમાં બ્રિટિશ રુલિંગ તલે ના કેટલાય રાષ્ટ્રોએ સ્વાતંત્ર્ય માટે માથું ઉઠાવ્યું હતું.અને જેના જ 30 ૨૫ વર્ષ સુધી ના સ્વતંત્ર પૂર્ણ રાષ્ટ્રોને તેમની સીમાઓની જદ્દો જહેદો વેઠવી પડી હતી.જેના જ ક્વચિત અંશ સ્વરૂપ વિશ્વયુદ્ધો અસ્તિત્વમાં આવ્યા હતા.જેમાંની એક જદ્દોજહેેદ ભારતના ભાગે પણ લખાયેલી હતી.અને તે હતી પાકિસ્તાન તથા ચાઇના.બ્રિટિશ રુલિંગ અંડર સુધી આવી કોઈ જ સમસ્યા ભારતને નહોતી નડી પરંતુ ,સ્વતંત્રતા ના સ્વાદ સદેવ મીઠા જ હોય છે તેવું નથી હોતું ત્રે્ેે્જે ક્યારેક તેના કાજે ઝેરના કડવા ઘૂંટ પીવા જ પડતા હોય