અંધશ્રદ્ધા

  • 11.4k
  • 3.9k

જુલી. એક ખુબસુરત.સફેદ રુવાંટી વાળી પાતળી બિલાડી છે. એનો દેખાવ એટલો સુંદર. કે તમે જોતા જ રહી જાવ. કદાચ એને જોયા પછી જ કવિએ આ કવિતા લખી હશે. મેં એક બિલાડી પાળી છે. જે રંગે બહુ રુપાળી છે. જ્યારે એ પોતાના આગલા બન્ને પગને પેટમાં દબાવીને. પાછલા પગ ઉપર બેઠી હોય. તો દૂરથી એને જોનારા ને ક્ષણ ભર એવું લાગે કે જાણે સસલું બેઠું હોય. ક્ષણ ભર એટલે કહુ છું કે જુલીના કાન નોર્મલ બિલાડીઓના કાન જેવા જ કાન છે. જ્યારે સસલાના કાન મોટા