વિષ રમત - 14

(21)
  • 4.3k
  • 1
  • 2.4k

14 " કારણ કે મારા પતિ વિનોદ અગ્રવાલ નું મૃત્યુ ૧૫ દિવસ પહેલા થઇ ગયું છે " મોનીશા અગ્રવાલ ના શબ્દો રણજિત અને સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા ના કાં માં હાજી ગુંજતા હતા .. ગુડ્ડુએ મરતા પહેલા જે ચાર જાણ ને ફોન કર્યા હતા એનાથી એક જાણ નું મૃત્યુ પંદર દિવસ પહેલા થઇ ગયું હતું... !!!! વિનોદ અગ્રવાલ ભલે મારી ગયો તો ઓન તેનો ફોન તો ચાલુ હશે અને તેથી જ તેને ફોન પર વાત કરી હશે અને ફોન કંપની ના લિસ્ટ માં એ બતાવ્યું હતું કે એ ફોન ૫ મિનિટ અને ૧૦ સેકન્ડ ચાલતો હતો !! રણજિત નું મગજ