તુ મેરા દિલ.. - 3

  • 2.9k
  • 1.2k

ભાગ --૩.અનાયા માતૃત્વ પ્રાપ્ત કરીને ખુબજ ખુશ હતી. આરવ નો દિલથી આભાર વ્યક્ત કરતી હતી. બંને જણા ભાવિ ખુશીઓની ધારામાં વહી ગયા હતા. ભાવિ સોણલાં સજાવતાં હતાં. મારે દીકરી જોઈએ અને મારો દિકરો ત્યાંથી બન્નેની રકઝકની શરૂઆત થઈ. આખરે, ઇશ્વરની કૃપા હશે તે આવશે એનો દિલથી સ્વીકાર કરીને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારોનો વારસો આપીશું જે તેનાં જીવન માટે ખુબજ અગત્યનો હશે. ચર્ચાને વિરામ આપ્યો. અનાયાને હવે સારું લાગી રહ્યું હતું તો ટોક શો માટે તૈયાર થવા લાગી, અતિ ઉત્સાહથી, ક્રુઝ પર પહેલો ટોક શો હતો. લોકો આવશે કે કેમ ? આવશે તો બિન્દાસ અભિવ્યક્તિ કરી શકશે. પબ્લિક ટોક શો