એક સોસાયટી ના ટેર્નામેન્ટ ની છત ઉપર છોકરો ઉભો હોય છે. જે છતની ઇંગલ પર પગ ટેકવીને ઉભો રહેલો છે. તેને જોઈનેજ ખબર પડી જાય એમ છે, કે તે કોઈની રાહ જોઈ રહ્યો છે. તે છોકરાનું નામ હાર્દિક છે. હાર્દિક વાળી ઘડીયે સામેના ઘરની બારી ઉપર તેની નજર કરે છે. જાણે તે બારી પર કોઈ આવવાનું હોય. ત્યાં એક અવાજ આવે છે . કેમ હાર્દિક આવી ગઈ તે? હાર્દિક એકદમ ગભરાઈને પાછળ નજર કરે છે. (કોણ બોલ્યું?) પાછળ ફરીને જોતાજ તેને અજય કરીને એક છોકરો દેખાય છે. જે હાર્દિક ને પૂછતો હોય છે. કે જેની રાહ