તુ મેરા દિલ.. - 1

  • 4.6k
  • 1
  • 1.5k

ભાગ -- ૧,એ....કરાર દિલનો.. બે.....કરાર તને જોઈ થયો.. નજરોનાં... કરાર થી બેહાલ થયો... પ્રેમનાં.... કરારથી આબાદ થયો. ગણગણતો આરવ હાથમાં ગુલાબનું ફૂલ છુપાવીને ઉભો હતો. આપું નાં આપું ની અસમંજસમાં હતો ત્યાં જ અનાયાએ ચોરી પકડી લીધી, કાતિલ સ્મિતથી અને આંખના ઉલાળાથી કહી દીધું હવે, ઇંતજાર કબ તક હમ કરેંગે ભલા !!! આરવે મધમધતા ગુલાબની જેમ, દિલથી પ્યારનો એકરાર કર્યો, દિલમાં પ્યારનાં અનેક રંગો ભરી દિલ દઈ બેઠો, ચાહતની નજર ભરી, ગુલાબને, ગુલાબ દઈ બેઠો. અનાયા મીઠાં પ્રેમનાં સ્પંદનો મમળાવતી, પ્રેમરસ પી રહી હતી, દરેક ઘૂંટડામાં આરવનો પ્રેમ છલકતો ને હોઠોને દબાવી રસ માણતી રહી. આજે ગુલાબમાં પ્યારનો રસ ઠાલવી