Attitude is Everything

  • 18.4k
  • 5
  • 7.5k

મિત્રો અને સ્વજનો "Attitude ઈઝ એવરીથીંગ"જેફ કેલર નું ગુજરાતી માં અને એ pan સમજી શકાયઃ અને ટૂક માં, 400 પન્નાની બુક વાંચવી ના પડે..."નિષ્ફળતા થી ડરો નહી ..............."_______________________________તમારે તમારા માટે કરવા જેવું કામ : તમને શેનો ડર છે ? નવી વ્યક્તિ કે ગ્રાહક કે authority ને મળવાનો ? નવું શીખવાનો? કારકિર્દી કે ધંધો બદલવાનો ? નિષ્ફળ જવાનો?ના સાંભળવાનો? પરીક્ષા આપવાનો ? મન માં હોય તે કેહવાનો ? જાહેર માં વ્યકિતત્વ આપવાનો ? નવી જગ્યા એ શિફ્ટ થવાનો ? બાળકો ના ભવિષ્ય માટેનો ? તમારા રીટાયર જીવન કે પાછલા જીવન ના નિર્વાહ ??? .......શોધો ,લખો . જુઓ એ સાચો છે ? ______________________________તમારા દરરોજ ના