શંકા ના વમળો ની વચ્ચે - 3

  • 3.5k
  • 1.7k

(3) બરાબર સવા નવ વાગે મોબાઈલ માં રીંગ સંભળાઈ સોનાલી એ તરત જ કૉલ રીસીવ કરી દીધો, થોડી સામાન્ય વાતચીત કર્યા પછી સોનાલી પોતાના પોઇન્ટ પર આવી, એણે મેઘલ ને સ્પષ્તાપૂર્વક કહ્યું કે તે પોતાના માં–બાપ પાસે બેસી ને શાંતિ થી એમની વાત અને વિચારો જાણે, સોનાલી ને એ વાત ની બરાબર ખબર હતી કે પતિ તો સવાર ના બહાર જાય તો રાત્રે જ ઘરે આવે, રહેવાનું તો ફેમિલી સાથે જ હોય, એટલે એને એક પ્રેમભાવના વાળું