Tarminator - THE CURRANCY CNTONMENT - 3

  • 3.4k
  • 1.5k

થોડી જ વારમાં તેજ આભાસી દ્રશ્ય નો બીજો વર્ચ્યુઅલ હમશકલ પ્રગટ થાય છે.અને તેવા જ પડઘમ ધ્વનિ માં ઉચ્ચારણ કરે છે જોન કોર્નર ડરવાની કોઈ જ જરૂર નથી.અને આમેય પણ જોન કોર્નર ને માટે એ વાત નો અનુભવ ક્યાં નથી કે જીત હંમેશા ટર્મીનેટર ની જ થતી આવી છે.બસ, એટલું જ કે હું આવી ગયો છું.જ્યાં સુધી 2035 તેની સોલર સિસ્ટમની બહાર પગ નહીં મૂકી દે ત્યાં સુધી આ લડાઈ જારી રહેશે. ગુડ બાય.અને તે પણ અદ્રશ્ય થાય છે.જોન કોર્નર તેની આંખો ધીમે ધીમે ખોલે છે અને મેઘ સમાન ગંભીર સ્વરમાં કહે છે, once again.૩૨ લાખ કરોડ ના gold coin