આશાપુરા માતા મંદિરમાતાનોમઢ (કચ્છ )ગુજરાત#આશાપુરામાતા,માતાનોમઢ -કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ૯૦ કિ.મી.ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે,જે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં "માતાનામઢ" તરીકે પ્રસિદ્ધ છે.આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે.અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે,પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.એવું કહેવાય છે કે આજથી લગભગ વરસો પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો.તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ