ડે

  • 2.2k
  • 834

જતીન ભટ્ટ ( નિજ) રચિત એક જબરજસ્ત હાસ્ય રચના ' ડે' ફેબ્રઆરી મહિનો આવે એટલે અલગ અલગ ' ડે ' આવવા માંડે, જેમકે રોઝ ડે, હગ ડે, ચોકલેટ ડે વગેરે વગેરે.. હવે આપણા ગોટ્યા ની મિસિસ ને થોડી ખબર પડે, ને થોડી ના પડે એટલે ગોટ્યા ને બધુ પૂછ્યા કરે, ગોટ્યો પણ રાજી થાય કે મારી ઘરવાળી અપડેટ તો થાય છે, એટલે એને બધી સમજ પાડે અને એ પણ હસતા હસતા... તો માણો બંને વચ્ચે ના રમુજી સંવાદો... 'અરે સાંભળો છો? ' બોલ' ' આ આજ થી કંઈ રોજ કોઈ ' ડે' આવે છે એ મને સમજાવોને?' '