દૈત્યાધિપતિ II - ૧

  • 5.9k
  • 2
  • 2.8k

લાગે છે પાછા ત્યાં ને ત્યાં આવી ગયા. ફરીને પાછા ઘરે આવ્યા. સુધા તો સાચ્ચે ઘરે જ આવી છે. આધિપત્ય માં. શું થયું? સુધા કોની સાથે ગઈ? અરે.. એ વખત તો વીતી ગયો. 6 મહિના થઈ ગયા. હવે એ બધુ યાદ કરવાનો કોઈ મતલબ નથી. અને હા, હોય તો પણ હાલ તો નથી જ. સુધા મરી ગઈ? ના. સુધાનું શરીર હજુ સળગે છે. સુધાનું શરીર સળગે છે. સુધા મરી રહી છે. દૈત્ય. દૈત્ય તો તમને ખબર છે અમેય હતો. પાછા ત્યાં જ આવી ગયા. સુધા કોની સાથે ભાગી હતી? લગ્ન કોના, અને લગ્નમાં થઇ ભાગ્યું કોણ... અરે હા, કહવાનું રહી