ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-60

(44)
  • 3.6k
  • 4
  • 1.8k

(અકીરા કિઆરાને બરબાદ કરવા નમિતા અને અજયકુમારની મદદ મેળવવા માંગતી હતી પણ તે લોકોએ ના કહી.તેની મા મધુબાલાએ તેના કઝીન હિરેનને બોલાવી એક પ્લાન ધડ્યો સિમાને પાછી લાવવા કહ્યું.કિઆરાએ પોતાના અને એલ્વિસના પ્રેમ વિશે અને પોતાના નિર્ણય વિશે પોતાના પિતાને કહ્યું.તેને લવ શેખાવતનો સપોર્ટ મળ્યો.કિઆરાએ બધાને ડિનર માટે બોલાવ્યા.ડિનર કરાવીને તે પોતાનો નિર્ણય જણાવવા જતી હતી કે બધાના મોબાઇલમાં મેસેજ આવ્યો.) બધાંએ પોતાનો મોબાઇલમાં તે મેસેજ ઓપન કરીને જોયો.બધાંના મોબાઇલમાં એક જ પ્રકારનો મેસેેજ આવ્યો હતો.તે મેસેજ એક વીડિયો હતો.કિઆરાએ તે વીડિયો પોતાના મોબાઇલમાં પ્લે કર્યો.તે વીડિયો શાંતિપ્રિયાનાનીએ એક નકલી સીમકાર્ડ ખરીદીને તેના પરથી મોકલેલો હતો.તે જાનકીદેવી અને આયાનનો વીડિયો