આમ તો મેં કીધું જ છે,કે મને નારી,અને એના રૂપ વિશે લખવાનું બહુ જ ગમે છે,સ્ત્રી ના દરેક રૂપ માં તેનું સૌંદર્ય પણ અદભુત રીતે આલેખી શકાય,પણ માં એટલે માં,પણ આજે હું આપની સમક્ષ માં નું એક અલગ રુપ દેખાડવાની કોશિશ કરીશ આશા છે,તમને જરૂર ગમશે,તમને આ લેખ વાંચ્યા પછી જે કાંઈ પણ લાગે મને એકવાર કોમેન્ટ માં જરૂર કેજો... "માં એટલે માં બીજા વગડા ના વા" "ગોળ વિના સુનો કંસાર મારો માં વિના સુનો સંસાર" "જનની ની જોડ સખી નહીં જડે રે લોલ" આમ તમે જુઓ તો કેટલીય પંક્તિ,કહેવતો માં વિશે કહેવાય છે,કેમ કે આપડે