અરે યાર?!!! (કપાળ પર હથેળી પછાડીને)......બટ ઇટ્સ ઓકે

  • 3.2k
  • 1.1k

*રૂફ્ટોપ સોલાર ધોઈને સાફ કરી નાખ્યું હોય ને સાંજે જ વરસાદ પડે, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે.. *ટીવી શો માં તમે ખૂબ ઇન્ટરેસ્ટ થી કોમેડી ડાયલોગ સાંભળતા હોય અને તમારી મિસિસ ને એજ વખતે ખૂબ જ છીંકો આવે અને જાહેરાત આવે ત્યારે એને કશું જ ના થાય, અરે યાર?!!!(કપાળ પર હથેળી પછાડીને).....બટ ઇટ્સ ઓકે.. *અગત્ય ની મીટીંગ ચાલતી હોય, તમારી સાથે ખૂબસૂરત સેક્રેટરી હોય, સામેની પાર્ટી એનાથી પણ વધારે ખૂબસૂરત સેક્રેટરી લઈને આવી હોય અને ચાલુ મિટિંગ માં તમને ગેસ થઈ ગયો હોય, અરે યાર?!!!.(કપાળ પર હથેળી પછાડીને)......બટ ઇટ્સ ઓકે.. * ઓકે, તમે ચાલુ મિટિંગ માં ઊભા થઈ