જેલ નંબર ૧૧ એ - ૩૨

  • 1.9k
  • 2
  • 930

ત્રણ લોકો જીવિત હતા, એક મૃત્યુ પામ્યો હતો. પણ તેને કઈ રીતે ખબર હોય કોણ મર્યુ? તેને તો એટલી ખબર હતી કે પેલો સાવ પાતળો માણસ મરી ગયો હતો. છોકરી હાંફવા લાગી હતી. તે તેની સામે જોતીજ રહી. જે યુવાન હતો તે આડો પડ્યો હતો, અને તે વ્યાપારી જેવો દેખાતો લાંબો યુવાન તે છોકરીની બાજુપર જોઈ રહ્યો હતો. બધા જ્યારે તેને જોવા લાગ્યા, ત્યારે તેના મોઢા પર દર છવાઈ ગયો. આ લોકો તો ગુનેહગારો હતા. તેઓ તો.. મારી શકતા હતા? તેને દર લાગવા લાગ્યો, તે ઝડપથી રૂમ બંધ કરી ભાગી ગયો, ફોન લગાવવા. ‘આપણને, બાળવામાં આવ્યા હતા?’ મૌર્વિએ પૂછ્યું, પણ