ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-57

(46)
  • 3.1k
  • 2
  • 1.8k

(શાંતિપ્રિયાબેન બહાનું બનાવીને જાનકીવીલામાં રોકાઈ ગયાં.તે જાનકીદેવીનો પીછો કરીને જાણી ગયા કે તે આયાન સાથે મળીને કિઆરા અને એલ્વિસને અલગ પાડવા માંગે છે.તે પોતે પણ તે જ ઇચ્છે છે પણ આ કામ તે એવી રીતે કરવા માંગે છે કે અારોપ જાનકીદેવી પર આવે.અહીં કિઆરા એક મહિના માટે એલ્વિસથી દૂર એકઝામના કારણે રહેવાની છે.તે આયાન અને અહાના સાથે મળીને ગ્રુપ સ્ટડી કરવાની હતી.વિન્સેન્ટે કિઆરા અને એલ્વિસને ખૂબજ સુંદર અને અર્થપૂર્ણ ભેંટ આપી.) જાનકીદેવીની વાત સાંભળીને આયાન આઘાત પામ્યો. "દાદી,આ શું કહો છો તમે?"તેણે આઘાતમાં પૂછ્યું. "જો,તું મારી આગળ નાટક ના કર.મને ખબર છે કે તું કિઆરાને પ્રેમ કરે છે.મને પણ તું