બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 12 - એક અજનબી - 1

  • 2.8k
  • 1.2k

આગળ ના ભાગમાં આપડે જોયું, કેવી રીતે સોહમને કારણે આર્યને ક્લાસની બહાર નીકાળી દેવામાં આવે છે. હવે આગળ...સોહમને લીધે આજે આર્યને પ્રથમ વખત મૂર્ગો બનવાનો વારો આવ્યો હતો, અને સાથે સાથે રમેશ માસ્ટરની નજરોમાં પણ સોહમ આવી ગયો હતો એક તોફાની છોકરા તરીકે.સ્કૂલ ખતમ થતાંજ રાહુલ આર્ય પાસે પહોંચી જાય છે, અને આર્યને કહે છે, યાર આ સોહમને તો હું છોડવાનો નથી, મને ચોક્કસ લાગે છે પેલો બલૂન પણ એણે તને જાણી જોઈને ફસાવવા માટે મૂક્યો હતો, આપડે પણ એને સબક સિખવવો જોઈએ.અરે છોડને આપડે ક્યાં એના જેવું થવાનું, એતો નવો નવો છે માટે, આર્ય બોલ્યો, ત્યાંજ સોહમની કાર આર્ય અને