આંધળો પ્રેમ

  • 4.3k
  • 1
  • 1.4k

રજની તેના મિત્ર અનંતને કહે છે કે, એલા ભાઈ હવે કેટલો સમય રાહ જોઈશ , કાલે તો રાધિકાના લગ્ન છે. આજે રાતેજ તમને બંનેને ભાગી જવું પડશે બાકી પછી આંગણે બીજો કોઈ ફેરા ફરતો હશે ને તું જોતો રહીશ. તારી વાત સાચી છે ભાઈ ! આજે રાતે અમે બંને મળીશું પછી કંઈક ગોઠવણ કરશું.રાત્રિના બાર - સાડા બાર વાગ્યા હશે, ટેપ સ્પીકર નો અવાજ જોર જોરથી સંભળાય છે અનંત જૂની શાળાએ રાધિકાની રાહ જોતો હોય છે . અનંત એકદમ નિખાલસ અને એકદમ શાંત પ્રકૃતિનો માણસ હતો અને રાધિકા વધારે પડતી બોલકી અને સુધરેલી અંગ્રેજી બોલતી છોકરી હતી. અનંત અને રાધિકા