એક ફુલથી બદલાયેલ જીવન - 3

(82)
  • 5.4k
  • 1.7k

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૩) મારૂં નામ મયુર, મે તમને આગળનાં ભાગમાં જણાવ્યૂં તે મુજબ મારૂં બસ જોડે એકસીડન્ટ થયું હતું. મારૂં આવી રીતે એકસીડન્ટ થતાં જ ત્યાં લોકોની ભીડ ભેગી થઈ ગયી હતી અને બસનો ડ્રાયવર તો ત્યાંથી નાંસી ગયો હતો. પણ ત્યાં બસનો કંન્ડકટર બસમાં જ હતો તો ત્યાં આજુ-બાજુની પબ્લિક એ ભેગાં થઇને બસનાં કંન્ડકટરને મારતાં હતા અને હું તે દેખી રહ્યો હતો પણ પૂરેપૂરૂં નહિં કેમ કે મારા શરીર પર વધારે વજન આવવાના કારણે મારૂં શરીર ધીમે ધીમે કામ કરવાનુ બંધ થઇ રહ્યું હતું અને મને દુખાવો પણ વધી રહ્યો હતો અને મારા મોં માંથી લોહી