નારી શક્તિ - પ્રકરણ-19, (અદિતિ ભાગ-2 )

  • 3k
  • 1.3k

નારી શક્તિ- પ્રકરણ 19,( "અદિતિ" ભાગ -2)[ હેલ્લો વાચકમિત્રો! નમસ્કાર ,નારી શક્તિ- પ્રકરણ 19," અદિતિ" ભાગ-૨ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત કરતાં હર્ષ અનુભવું છું.આપણે નારીશક્તિ પ્રકરણ-૧૮ માં અદિતિ ભાગ-૧ માં ઇન્દ્ર જન્મની કથા એ વિશેની વાર્તા જાણી. હવે ઇન્દ્ર નો જન્મ અદિતિ દ્વારા કુદરતી રીતે જ થયો. વિશેષતા એ હતી કે ઇન્દ્ર સાધારણ બાળક કરતાં વધુ સમય માતાના ગર્ભમાં રહ્યો હતો. પરિણામે વધારે શક્તિશાળી હતો. તેથી તેના પરાક્રમની પ્રશંસા કરતા અદિતિ ભાગ-૨ માં જે વર્ણવવામાં આવ્યું છે તેની કથા લઈને હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આપના સાથ અને સહકારથી જ મારી આ યાત્રા લાંબી ચાલી છે. તે