મહારાણા પ્રતાપ

  • 15.2k
  • 2
  • 10k

અખંડ ભારતના શ્રી ક્ષત્રિયવિર યોધ્ધા, ક્ષત્રિય કુલભુષણ, મેવાડ નરેશ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, હિંદુ ઘર્મ રક્ષક, હિંદવા રક્ષક મહારાણા પ્રતાપ ની જન્મ જયંતિ ની સમગ્ર ભારતવર્ષ ને ખુબ ખુબ શુભેચ્છા.( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) 56 વરસ ની આયુમાં 560 વરસ જીવી જનાર ક્ષત્રિય શિરોમણી મહાવીર મહારાણા પ્રતાપ લોકો ના હૈયા મા અમરત્વ ધારણ કરી ને બેઠા છે આજે.આત્મસન્માન, આત્મગૌરવ, ખુમારી, ધર્મપરાયણતાં, શૌર્ય અને સાહસ.. આ બધા જ શબ્દોને એક શબ્દ વડે જ વ્યક્ત કરવાના હોય તોહ એ શબ્દ 'રાણાપ્રતાપ' જ હોય..200 કિલો સમાન (બખ્તર, ભાલો અને બીજા હથિયાર સાથે રાણા પોતાના દિવ્ય અશ્વ સાથે યુદ્ધમાં ઉતરતા... 100 કિલો ના રાણા