સંસ્મરણીય ઉત્તરાયણ

  • 3.8k
  • 1.4k

આ વાર્તા ગુજરાતના આવેલા અમદાવાદ શહેરની છે. મનીષા ને હિમાંશુ બંને સેન્ટ ઝેવિયર્સ મહાવિદ્યાલયમાં ભણતા હતા. તેઓ એક જ વિભાગમાં હતા એટલે મળવાનું રોજ થતું હતું એટલે ઓળખતા હતા બાકી જાજી વાત થતી નહોતી.થોડા દિવસ પછી મહાવિદ્યાલયમાં એક કાર્યક્રમનો આયોજન થવાનું હતું તેમાં બંનેનો અચાનક ભેટો થયો હતો.પછી ઉત્તરાયણનો તહેવાર આવ્યો ત્યારે શનિવાર હોવાથી બે દિવસની રજા મહાવિદ્યાલયમાં આવી ગઈ એટલે એમની વાતચીત બહુ આગળ વધી નહીં એક બીજાનાં નામ સિવાય.આ ઉત્તરાયણના તહેવાર પછી ફરી બંને મળ્યા. એમની ત્યારે પણ ખાસ કાંઈ વાત ન થઈ.ત્યાર પછી એમની વાતચીત વધારે થવા લાગી. તે ફક્ત મહાવિદ્યાલય સુધી જ સીમિત હતી. તેઓ એક બીજા સાથે કામ વગર વાત