એક એવું જંગલ - 7 - અંતિમ ભાગ

  • 9.5k
  • 1
  • 4.4k

ગામ માં બાળકો ને ગોતવા બંસી ના પપ્પા અને નોકરો ગયા હતા,પણ ત્યાં કોઈ ના મળ્યું હોવાથી હવે બધા ની ચિંતા વધી ગઈ હતી,શોભા ને લઈ ને એની મમ્મી તો રડવા લાગી,અને દાદી તેના પૂજા રૂમ માં બેઠા હતા,જે હજી બંધ હતો,બધા બાળકો માટે ભગવાન ને પ્રાર્થના કરતા પોતાને ઘરે ગયા... * * * * * હવે વનદેવી ને પણ આ બાળકો સાથે મજા આવવા લાગી,અને તેમને સવાલો પૂછવાનું ચાલુ કર્યું,બાળકો પણ બધા જાનવર સાથે ભળવા લાગ્યા હતા. "તો સૌથી પહેલા મને એ કહો આટલું બધું પર્યાવરણ વિશે જાણો છો તો એ તો ખબર જ હશે