પ્રેમ વિયોગ - 2

  • 3.9k
  • 2.1k

નમસ્કાર!! એક વરસ થી લખવામાં નિષ્ક્રિય હતો .. જીવન નો એક પછી બીજી પડાવ આયો તો જરાક એની વ્યસ્તતા માં સપડાઈ જવાનું થયું.... મન હતું કે હવે લખવું નથી... પણ મારા વહાલા મિત્રો નો ખુબ જ પ્રેમ ભર્યો પ્રતિસાદ મળ્યો....એનાથી ખુબ જ પ્રોત્સાહન મળ્યું ....ને બીજું જ્યાં નવું કામ મળ્યું ત્યાં લોકોને નામ જણાતા એમને મને મારા લેખક હોવાથી ઓળખ્યો... એ લેખક તરીકે ની ઓળખાણ મારા હૃદય ને સ્પર્શી ગઈ ...સવાલ થયો કે "હવે નથી લખતા?" ત્યારે વ્યસ્તતા નું કારણ બતાવતા કહ્યું કે લખું છું બસ કામ માં સમય નથી પૂરું કરવાનો... બસ ત્યારથી ફરી નિર્ધાર કર્યો ..." એક બાર