આ લોકોએ કેટલું ખોવ્યું છે?, આવી વાતો એમના નસીબ માં જ નથી, આવી વાતો એટલે? જેમકે... _મારા પપ્પા તો ચાલતા પાંચ કિલોમીટર દૂર સ્કૂલે જતા હતા, બોલ _મારા પપ્પા તો સ્કૂલે બહુ ભૂખ લાગે ત્યારે એક રૂપિયા નુ ભુસુ ખાતા હતા, બોલ _ મારા પપ્પા ને મહિને પાંચ જ રૂપિયા પોકેટ મની મળતી હતી, બોલ _ મારા પપ્પા ને તો બીજા ત્રણ ભાઈ અને ત્રણ બેનો હતી, પણ એક રૂમ રસોડા માં મસ્તી થી રહેતા હતા, બોલ _ મારા પપ્પા વખતે પંજા (પાંચ પૈસા)ની પતંગ મળતી હતી, બોલ _અમારા ફેમિલી માં અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો, અમારા પપ્પા અમારા