ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-54

(52)
  • 3.3k
  • 2
  • 1.9k

(પાર્ટી સ્પેશિયલ પાર્ટ) કિઆરાને જોઇને બધાં આશ્ચર્ય થયું.તેણે ચુસ્ત ડાર્ક બ્લુ જીન્સ અને તેની પર સ્ટાઇલીશ સ્લિવલેસ બ્લેક ટોપ પહેર્યું હતું.કાનમાં લાંબા બ્લેક કલરના ઇયરરીંગ્સ હતા અને વાળ એકદમ કર્લી કરેલા હતાં.તેની સામે એક છોકરો ઊભો હતો.જેનો ચહેરો કિઆરા સામે અને પીઠ લોકો તરફ હતી. પાર્ટીમાં બધાને ખૂબજ આશ્ચર્ય અને કુતૂહલ હતું કે કિઆરા સાથે એલ્વિસ નથી તો કોણ છે?કિઆરા તેની સામે હસી.તે છોકરાએ ડાર્ક બ્રાઉન કલરનું જીન્સ પહેર્યું હતું તેની ઉપર બ્લુ કલરનું ટીશર્ટ અને લેધરનું વ્હાઇટ જેકેટ હતું. તેના હાથમાં માઇક હતું.તે બોલ્યો , "એલ્વિસના ખાસ દિવસ માટે ખાસ સરપ્રાઇઝ પરફોર્મન્સ." તે છોકરાનો અવાજ સાંભળીને એલ્વિસની આંખો પહોળી