જિંદગી ની શાળા class-1

  • 4.4k
  • 1.7k

દોસ્તો શાળા તો ઘણી પ્રકારની હોય છે. શાળા એટલે જ્યાં આપણને શિક્ષા મળે વિદ્યા મળે તે સ્થાનને શાળા કહેવાય છે. શાળા તો ભણવા માટે હોય છે જેમાં આર્મી ની શાળા , મંદબુદ્ધિ બાળકો ની શાળા, વગેરે શાળા હોય છે કે આપણને વિદ્યા મળે પણ હું એ બધી શાળા વિશે વાત નથી કરતો પણ જિંદગીની શાળા વિશે વાત કરવાનો છ આપણે શાળામાં ભણી એટલે આપણી પરીક્ષા પણ લેવાય છે એ વાત ખરી!! એની જેમ જ દોસ્તો આ જિંદગીમાં પણ આપણી પરીક્ષા અખિલ બ્રહ્માંડ નો માલિક લે છે.