પ્રેમરંગ. - 21

(12)
  • 1.8k
  • 1
  • 926

પ્રકરણ-૨૧ જેવો શાહિદનો ફોન પત્યો એટલે શાહિદે ફોન મૂકીને પ્રેમ કપૂરને કહ્યું, "તમારા માટે એક સારા સમાચાર છે. બાદલ આવતી કાલે તમને મળવા માટે તૈયાર થઈ ગયો છે. આવતી કાલે એ જ્યાં કહે ત્યાં આપણે જવાનું છે. તમે આવતી કાલે એને મળવા માટે તૈયાર થઈ જજો." "તારો ખૂબ ખૂબ આભાર. શાહિદ!" પ્રેમ કપૂરે શાહિદનો આભાર વ્યક્ત કરતાં કહ્યું. બીજા દિવસે શાહિદ પ્રેમ કપૂરને લઈને બાદલને મળવા ગયો. બાદલે શાહિદને પોતાનું લોકેશન મોકલી દીધું હતું. એટલે બંને જણા એ લોકેશનની જગ્યાએ પહોંચ્યા હતા. પ્રેમ કપૂરે બાદલને હેલ્લો કર્યું. સામે બાદલે પણ પ્રેમ કપૂર જોડે હાથ મિલાવ્યો અને બોલ્યા, "બાદલ ભાઈ! આમ