પ્રેમરંગ. - 11

  • 2.6k
  • 1
  • 1.3k

પ્રકરણ-૧૧ મોહિનીને ખૂબ જ ઝડપથી શ્વાસ ચડવા લાગ્યો. પ્રેમ કપૂર મોહિનીની આવી હાલત જોઈને ખૂબ જ ગભરાઈ ગયાં અને એમણે ખૂબ જ ઝડપથી ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા અને એમણે મોહિનીને તપાસી. પ્રેમ કપૂર ડૉક્ટર હવે શું કહે છે એના ઉત્તરની રાહ જોતાં ત્યાં જ રૂમના બારણાં પાસે ઊભાં રહી ગયા. ડૉક્ટર હજુ પણ મોહિનીને તપાસી જ રહ્યાં હતાં. હવે પ્રેમ કપૂરની ધીરજ ખૂટવા લાગી હતી. એમણે ડૉક્ટરને પૂછ્યું, "ડૉક્ટર સાહેબ! આમ અચાનક આ રીતે મોહિનીને ફરી આ શું થયું છે?" ડૉક્ટર બોલ્યા, "હવે વધુ મોડું કરાય એમ નથી. મને લાગે છે કે આપણે હવે ડૉ.અનંત પાઠકને બોલાવવા જ પડશે." "ડૉ.