પ્રેમરંગ. - 7

(12)
  • 2.5k
  • 1
  • 1.4k

પ્રકરણ-૭ મોહિનીએ જ્યારે આંખો ખોલી અને એને જ્યારે સામે પ્રેમ કપૂરનો ચેહરો દેખાયો ત્યારે એ બોલી, "પ્રેમ! મને ન ઓળખી તે? તારી રેશમને ન ઓળખી? હું રેશમ છું પ્રેમ! તારી રેશમ!" અને મોહિનીની આ વાત સાંભળીને પ્રેમ કપૂર તો ત્યાં જ જડની જેમ ઉભા જ રહી ગયા. મોહિનીની આંખોમાં એને રેશમની આંખો દેખાઈ. આવી જ હતી રેશમની આંખો! આવી જ સુંદર! પાણીદાર આંખો હતી રેશમની! આવું જ તેજ હતું રેશમની આંખોમાં પણ! પ્રેમ કપૂરની નજર સામે રેશમની આંખો તરવરી ઊઠી. ઘણી વખત આપણી જ આસપાસમાં અથવા આપણી આસપાસના લોકો દ્વારા એવી ઘટનાઓ બનતી હોય છે કે, જે આપણને સમજમાં જ