પ્રેમરંગ. - 5

(11)
  • 2.9k
  • 1
  • 1.4k

પ્રકરણ-૫ પ્રેમ કપૂર સુવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હતાં. પણ એમને ઉંઘ આવી જ રહી નહોતી. પરંતુ નિંદ્રા આજે એમનાથી નારાજ હતી. ખૂબ નસીબદાર હોય છે એ લોકો કે, જેમને પૂરતાં પ્રમાણમાં ઊંઘ આવે છે. પણ પ્રેમ કપૂરના નસીબ એટલા સારા પણ નહોતા. એમની આંખ સામેથી આજે રેશમનો ચેહરો ખસતો જ નહોતો. રેશમ એ એની આંખો પર આજે કબજો કરી લીધો હતો. એના માનસપટ પર રેશમનો ચેહરો એવી રીતે છવાઈ ગયો હતો કે, એને ચારે તરફ રેશમ જ દેખાતી હતી. આંખો ખોલે તો રેશમનો ચેહરો, આંખો બંધ કરે તો પણ રેશમનો ચેહરો જ દેખાતો હતો. રેશમ એને ઉંઘવા જ નહોતી