પ્રેમરંગ. - 3

(12)
  • 2.8k
  • 2
  • 1.6k

પ્રકરણ-૩ મોહિની હવે સેટ પર આવી ચૂકી હતી. મોહિની એ આવતાની સાથે જ આખો સેટ ગજાવી મૂકયો. "હાય! દિલ! તારી હિરોઈન હવે આવી પહોંચી છે. બોલ હવે આજે તારે મારી પાસે શું કામ કરાવવું છે?" મોહિનીએ આદિલ કુમારની પીઠ પર એક ધબ્બો મારતાં કહ્યું. "અરે! મોહિની! આ શું કરે છે તું? તને કંઈ શરમ જેવું છે કે નહીં? એક તો તું જાહેરમાં મને દિલ કહીને ન બોલાવ. મને નથી ગમતું. તને ખબર તો છે ને કે મારું નામ આદિલ છે." આદિલ કુમાર એ પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું. "અરે યાર દિલ! અરે ના ના..! સોરી સોરી...! આઈ મીન આદિલ! તું