DIARY - 9

  • 3.5k
  • 1.5k

નેહલ અંશ ને કોલ કરે છે, "" Hi અંશ હું નેહલ વાત કરું છું, યાદ કે ભૂલી ગયો" નેહલ " હા યાદ છો તું , કેમ ભૂલી જાવ તને" અંશ ( આ શુ આ અંશ આટલી મસ્ત જવાબ તો એજ સુધી મને ક્યારેય નહોતો આપ્યો, મને શુ આખી કોલેજ માં પણ કોઈ ને નહિ અપીયો હોય ) નેહલ " શું કરે છે તું અત્યારે? કાઈ કામ માં નહી ને? મે ડિસ્ટર્બ તો નથી કરીયો ને તને " નેહલ " ના ના હવે હું, free જ હતો "અંશ અંશ પોતાની ડાયરી સાઇડ માં મૂકી ને