એક એવું જંગલ - 6

  • 7k
  • 1
  • 3.6k

(પાયલ, રુચિ, બંસી, શોભા અને રામ જમીન ની અંદર એક અચરજભરી જગ્યા એ આવી પહોંચે છે,જ્યાં તેમના ગામ ના માણસો મળે છે,અને તેમનું પાછા ના આવવાનું કારણ પણ પૂછે છે,અને ત્યાં જ તેમને એક ગેબી અવાજ સંભળાય છે) જ્યારે બધા એ અવાજ ની દિશા માં જોવે છે,તો ત્યાં એક સુંદર દેવી દેખાઈ છે,જેમને પર્ણો,ફૂલ અને લતાઓ ના વસ્ત્રો પહેર્યા હોઈ છે,માથા પર ફૂલો નો તાજ,અને હાથ માં એક કાંટાળો દંડ જેના પર પૃથ્વી ના ગોળા જેવું કંઈ છે,અને એની આજુબાજુ માં જાણે આગ ની જ્વાળા હોઈ એવું લાગે છે,એમને ઉજ્જવળ ચેહરા પર ગુસ્સો દેખાઈ આવે છે.. તેમને