એક ફુલથી બદલાયેલ જીવન - 2

(87)
  • 7.2k
  • 1
  • 2.4k

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૨) મારું નામ મયુર, મે તમને આગળના ભાગમાં જણાવ્યું હતું કે, “ગુરૂપૂર્ણિમા“ આ દિવસ બધાં શિક્ષકો અને ગુરૂઓ માટે ખૂબ જ સારો હોય છે પણ આ દિવસ મારા માટે સારો ન હતો. તો હું મારી જિંદગીની આ યાદગાર અને દુ:ખ-દાયક કહાની તમને આગળ જણાવીશ કે આખરે એ દિવસે એવું તો શું થયું મારી જોડે....? મે તમને આગળના ભાગમાં જણાવ્યા મુજબ હું “ગુરૂપૂર્ણિમા“ નાં દિવસે મારા ટીચર માટે ગુલાબનું ફુલ લેવાં મારા મિત્રો જોડે સાયકલ લઈને નીકળી પડયો. અમે લોકો તારીખ-૧૮/૦૭/૨૦૦૮ ને શુક્રવાર ના રોજ સવારે ૦૭ વાગ્યાના હું અને મારા બીજા બે મિત્રો ફુલ લેવાં