સમી સાંજનું સ્વપ્ન.. - 8

  • 3.8k
  • 1.8k

(ભાગ -૮ ) ગરિમાનાં મોબાઈલ પર બીજો નંબર પણ ફ્લેશ થઇ રહ્યો હતો પણ બીજા ફોન ચાલુને કારણે સ્ટેન્ડ બાયમાં ઊભું રહેવું પડ્યું, ક્યારે હવે મારો વારો લાગશે, એવું વિચારતો હતો ને જ સામેથી નોટીફિકેશન જોઈ કોલ બેક કર્યો પરમે. મનન, ગરિમાનો દીકરો જેની સાથે બીજો દીકરો પરમ વાત કરતો હતો. બાકીનાં ત્રણે શું વાત થશેની રાહ જોતા હતાં. પરમ આજે વારેવારે મીઠા આનંદના ધોધ વહાવતો હતો. હવે એનાં મનમાં ગરિમા માટે માન હતું. પણ પહેલાં એને જે વર્તન કર્યું એનાં કારણે પોતાની છબી સુધારવી હતીને પસ્તાવાના સ્વરૂપે મનન સાથે વાત કરી દિલ હળવું કરવા માંગતો હતો. પરમ - મનન