શંકા ના વમળો ની વચ્ચે - 1

  • 4.1k
  • 1
  • 2k

(૧) આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની બુક ના પેજ ફેરવતી જાય , બીજા દિવસે સ્કૂલ માં પણ જવાનું હતું. વ્યવસાયે શિક્ષિકા ની નોકરી કરતી હતી, પાછા ટ્યુશન અને એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ આ બધા ની આગલા દિવસે જ