કપિરાજ નો ઇન્ટરવ્યૂ (કાલ્પનિક)

  • 2.7k
  • 960

કપિરાજ નો ઇન્ટરવ્યૂ (કાલ્પનિક)સુરતમાં વાનર સાથે સેલ્ફી લેવી ભારે પડી, હનુમાનજીના મંદિર પાસે યુવકને બે બચકાં ભરી લેતાં હોસ્પિટલે ખસેડાયો: એક સમાચારવાંચી હું એજ વાનરનો ઇન્ટરવ્યૂ લેવા ગયો(કાલ્પનિક)...હું : ' હાં, તો વાંદરા ભાઈ'કપિરાજ, મને વચ્ચે થી રોકી; 'જો જતીન જી , પહેલી વાત કે મને વાંદરાભાઈ નઈ કહેવાનું, મને કપિરાજ જ કહેવાનું, હું તને (?!!) જતીનજી કહું છું ને?''ઓકે, ઓકે, કુલ, કુલ, કપિરાજ જી, તમે મને એ કહો કે, એ યુવાન ને બચકા કેમ ભર્યા?''તે ભરે જ ને, એ મારી નકલ કરતો હતો''તમારી નકલ?'' હા, અમારી નકલ,અમે કપિરાજો એ નક્કી કર્યું છે કે જે અમારી નકલ કરશે એને હવે