નાજાયજ જાયજ - 5

  • 3.4k
  • 1
  • 1.6k

"આપણે સાચા મિત્રો છીએ"સ્નેહાએ કહ્યું પ્રાચીએ જવાબ આપ્યો "ચાલ તો મિત્રતાની શરૂઆત ગળે મળીને કરીએ"એમ કહેતા તે સ્નેહાને ગળે લગાડે છે.બન્નેના આ સ્નેહ મીલનને સરલા અને સરીતા જુએ છે.તે બન્ને ખુબ ખુશ છે કે હવે કોલેજમાં જવામાં મજા આવશે.સરલા ખુશ થતા થતા અચાનક ઉદાસ થઈ જાય છે.ઉદાસ સરલા પ્રાચી શું માંગશે એ વિચારે ચડે છે.પાર્ટી લગભગ પૂર્ણ થઈ ગઈ હતી બધા જવા લાગે છે.સ્નેહા પણ જવા તૈયાર થાય છે એટલે પ્રાચી કહે છે હું પણ સરલાને છોડવા આવું છું.આ સાંભળી સ્નેહા કહે છે. તારી મિત્ર એ મારી મિત્ર સરલાને અમે છોડી દઈશું એના