વિષ રમત - 12

(27)
  • 3.4k
  • 2
  • 1.8k

12 સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા વિશાખા બજાજ ને લઈને અંદર આવ્યો . ઇન્સ્પેક્ટર રણજિત દેશમુખ ની નજર વિશાખા પર પીપળી એને આ પહેલા વિશાખા ને રૂબરૂ માં જોઈ ન હતી મેગેઝીન ના ફોટોસ માં કે કંપની ની જાહેરાત માં વિશાખા ને જોઈ હતી. અનિકેત અને વિશાખા ની નજરો મળી ..વિશાખા અત્યારે પોતાની સામે હતી એ ઝાટકો અનિકેત ભૂલી ગયો ..પણ એના મગજ માં એ વાત વમળો લેતી હતી કે ગુડ્ડુ એ ગઈકાલે વિશાખા ને ફોન કેમ કર્યો હશે? એ વાત તો વિશાખા જાણે અથવા ગુડ્ડુ જાણે . ." અનિકેત તું અહીંયા ...તું તો મારા ઘેર થી એવું કહીને નીકળ્યો હતો