સમી સાંજનું સ્વપ્ન.. - 6 અને 7

  • 2.8k
  • 1.7k

(ભાગ - ૬) આજે રવિવારની રજા હતી, ગરિમા સવારથી વ્યોમેશનાં ઘરે આવી હતી. ડાઇનિંગ ટેબલ પર બ્રેકફાસ્ટ આર્યા પ્લેટમાં પીરસી રહી હતી. ગરિમા મીઠી કડક ચાઈ સાથે હાજર થઈ. ચારે જણાં વાતો કરતા નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. પરમને ગરિમાનું સવારથી આવવું અને એ રજાના દિવસે ઘરે હોય ત્યારે આવવું વિશેષ કઠ્યું. પપ્પાની તબિયતને કારણે કશું બોલતો નહીં પણ બિલકુલ એને ગમતું નહતું. પપ્પાને લીધે ચલાવતો એ ખુશ રહે છે ને !!! આર્યાની વાત યાદ આવતી, પાપાજીની ખુશી ગરિમા આંટીમાં સમાયેલી છે, તું સ્વીકાર કર એમનો, મારે સમય જોઈશે એવું પરમ કહેતો. વાતો કરતો ગરિમા સાથે પણ કામ પૂરતી જ,