લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - 1 - પ્રેમમાં ભગવાન - 3

  • 6.4k
  • 2
  • 2.3k

લીઓ ટોલ્સટોય અનુવાદિત વાર્તા - ૧ પ્રેમમાં ભગવાન ભાગ-૩ આગળ જોયું એમ એક સ્ત્રી તેના નાના બાળક ને લઈને ઠંડીથી બચવા પ્રયત્ન કરતી હતી. માર્ટીન એને જોઈ અંદર આવવા ઈશારો કરે છે.. હવે આગળ.... એક વૃદ્ધ વ્યક્તિ નાક ઉપર ચશ્માં પહેનેલ તેને બોલાવી રહ્યો છે એ જોઈ એ સ્ત્રીને અચરજ થયું... પરતું એ ઘરમાં આવી ગઈ. એ અંદર આવી માર્ટીને એને હાથથી ઇસારો કર્યો અને ખાટ્લા ઉપર બેસવા કહ્યું. અને જણાવ્યું કે ત્યાં આગ ચાલુ છે તો બાળક ને ઠંડીથી રાહત થશે. બાળકને દુઘ પણ પીવડાવી દે. પરતું સ્ત્રી એ જણાવ્યું કે