સુધા તો પાછી આવી, અને રૂમમાં જઈ ઊંઘી ગઈ. રાત્રે શું થયું તે ખબર નહીં. સુધાને તો ફક્ત તેની ઊંઘની પડી હતી. તેથી તે તો ઊંઘીજ રહી. સવારે તો જાણે કોઈ જોવાજ ન આવ્યું હોય તેવું બધા વર્તવતા હતા. હસી - હસીને વાત કરતાં. અમેય સાથે તે વધારે વાત ન હતી કરતી. લાગતું હતું અમેય એ તેનું કામ બરાબર કર્યુ હતું. કોઈ કશુંજ કહેતું ન હતું. બધાને લાગતું સ્મિતાને ખબર હતી. તેને ન હતી ખબર. અને હવે, જ્યારે બ્રેકફાસ્ટ લેતી હતી, ત્યારે અમેય તેની સામે વાળી ખુરસી જઈને બેસ્યો. તેને કોફીનો મગ ઊંચો કર્યો. સુધાએ માથું હલાવ્યું. પણ કોઈએ જોયું