ધ લોક ઓફ નિલમબાગ

(12)
  • 7.7k
  • 2
  • 2.3k

*આજે પણ ભાવનગરનાં કબ્રસ્તાનમાં જોવા મળે છે :he lock of Nilambaug એક ઊંચા પડછંદ અને ખુમારી વાળી આંખ અને ગામડાના ડુંગરમાં બકરીઓ ચરાવતો યુવાન પોતાના મહારાજાને જોઈને આદરથી પ્રણામ કરીને બોલે છે ---- " અન્નદાતા - જય માતાજી! "ઝવેરી જેમ સાચા મોતીને પારખી લે, તેમ ભાવનગરના મહારાજા એ પહેલી નજરમાં જ આ યુવાનને પારખી લીધો, અને પૂછ્યું :" શું નામ છે તારું? "" મુબારક, અન્નદાતા...."" ભાવનગર માટે કામ કરીશ? "" જરૂર અન્નદાતા.... "" તો ચાલ, બેસીજા બગીમાં...."" માફ કરજો મહારાજા, અત્યારે બીજાની બકરીઓ ચરાવું છું, તેમના માલિકને સોંપીને આવું.... "" હું નિલમબાગ ના દરવાજા પાસે તારી રાહ જોઇશ "પછી મહારાજા ત્યાંથી