પડદા પાછળ નો કલાકાર

  • 4.7k
  • 1
  • 1.6k

પડદા પાછળ નો કલાકાર..! મિત્રો ક્યારેય વિચાર્યું છે રસ્તા સાફ નહિ હોય તો...ઓફિસમાં સફાઈ નહિ હોય તો...મજૂર કે કામવાળી કામ પર નહિ આવે તો.. તો કેટકેટલાય કામ અટકી પડશે.આ બધા નાના કિરદાર જે જિંદગીનાં રંગમંચ પરના કલાકાર છે.કોઈપણ કાર્યની સફળતા પાછળ વ્યક્તિ બે ભાગીદાર હોય છે .એક કે જે પડદા ની આગળ રહીને કામ કરે છે અને બીજો કે જે પડદા ની પાછળ રહીને બોલ્યા વગર કામ કરે છે .મિત્રો ,આજે હું તમને પડદા પાછળનાં જે કલાકારો છે તેમની વાત કરવાની છું. કોઈ સફળ કાર્યક્રમ પાછળ ફક્ત સ્ટેજ ઉપર દેખાતા કે સ્ટેજ પાસે દેખાતા વ્યક્તિઓ જવાબદાર નથી હોતા .પરંતુ