એક ફુલથી બદલાયેલ જીવન - 1

(88)
  • 8.1k
  • 1
  • 3k

એક ફુલથી બદલાયેલ જીવન (ભાગ-૧) મારૂં નામ મયુર, હું એક મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા પિતા સ્કુલ ડ્રાયવર છે અને મારી માતા ઘર કામ કરે છે અને મારી એક મોટી બેન છે. હું આશા રાખું છું કે, તમને મારા જીવન વિશે આપને ખૂબ જ ગમશે. હવે હું શરૂઆત ત્યાંથી કરીશ જયારથી મને સમજણ પડવા લાગી. હું જાણું છું ત્યાં સુધી તો મને ધોરણ-૫ માંથી મને બધી જ વસ્તુની ખબર પડવા મળી હતી. મને તે સમયે એવું લાગતું કે હું મારા જીવન વિશે અને લોકો વિશે ગણું ઝડપથી શીખી રહ્યો હતો પણ હાલના સમયગાળામાં કોઈ પણ નાના છોકરાઓને જોવું તો એવું