જેલ નંબર ૧૧ એ - ૨૯

  • 1.8k
  • 3
  • 868

આખરે તે સમય આવી ગયો હતો. સમર્થ વાળો સમય. સમર્થને લાવવાનો સમય. સમર્થ. સમય. સ વાળા શબ્દો. સરળનો ‘સ’. એડલવુલ્ફા નીકળી પડી તેની સાઇકલ લઈને, સમર્થને ગોતવા. ‘સમર્થ અહીં નથી આવવાનો, મૌર્વિ. તારે એને લેવા જવાનો છે.’ ‘મતલબ?’ મૌર્વિએ પૂછ્યું હતું. ‘મતલબ એમ કે, સમરે તું ઉઠીશ, તે પહેલા હું જાતિ રહી હોઈશ. પણ હું તને સવારે એક સરનામું આપીને જઈશ. 3 વાગ્યે. તે જ ક્ષણે ત્યારે તારી ઓફિસથી નીકળી જવાનું અને પછી તે સરનામે આવી જવાનું.’ આખી રાત મૌર્વિ ઊંઘી નહીં. તે દરવાજો બેસી રહી. ૧૧ - એના દરવાજે. સાંભળવામાં આવે તો કશુંક અજીબ સંભળાતું. વિશ્વાનલ, અને મૈથિલીશરણ કશુંક