રાજુ બન ગયા જેન્ટલમેન - 1

(14)
  • 3.5k
  • 1.5k

શું એક મુલાકાતમા પ્રેમ શક્ય છે,દુનિયાની લગભગ વાર્તાઓ માં હંમેશા છોકરો છોકરીને લગ્ન માટે મનાવતો હોય છે પણ અહીંતો દીપુ રાજુ ને લગ્ન માટે મનાવે છે. વાર્તા દીપુ અને રાજુ ના પ્રેમની. રાજુ ના રાજુ બનગયા જેન્ટલમેનની વાર્તા.સરળ અને સાદી ભાષામાં લખાયેલી રાજુ અને દીપુ ની લવ સ્ટોરી- રાજુ બન ગયા જેન્ટલમેન.